Posts

Civilizational State without Caste? Recasting the Past, Civility, and the Limits of Liberal Critique

Image
On 27th December, 2025. Pratap Bhanu Mehta’s Achyut Yagnik Memorial Lecture at the Ahmedabad Management Association, delivered under the title of “ The Idea of Civilisation: Poison or Cure? ” was received with enthusiastic applause by a packed auditorium comprising journalists, professors, media professionals, activists, filmmakers, and cultural practitioners—what is often described as Ahmedabad’s (rather Gujarat’s) civil society.  The lecture offered a familiar but influential critique of contemporary authoritarianism in India.  Yet what it revealed, more sharply through its silences than its arguments, was a persistent crisis in Indian liberal discourse: the systematic erasure of caste from analyses of civilization, state power, and democracy. In his lecture, Mehta argued that the contemporary Indian state no longer presents itself primarily as a constitutional entity accountable to citizens, but as the political custodian of an ancient civilization. This civilizational fram...

શરીફાના સંભારણા

  આજે આખો દિવસ માથું ભારે રહ્યું. ગ્રહણને ચશ્મા લગાવીને જોતા વિદ્યાર્થી અને અધ્યાપકોના ઉત્સાહ એ પણ કૈં ખાસ ફરક ના પાડ્યો. મગજ માત્ર કોલજની દોસ્ત શરીફા વિષેનાં વિચારોમાં જ રહ્યું. પ્રોફેસર ફાલ્ગુનીબેનની અને દોસ્ત ગાયત્રીની સવારે ઉઠતા જ પોસ્ટ જોઈ, મહાશ્વેતા બેન સાથે મેસેજમાં વાત કરી. શરીફા હવે નથી એવું જાણ્યું ત્યારે એણે આપઘાત ના કર્યો હોય તો સારું એવો જ પહેલો વિચાર આવ્યો હતો. પણ ક્યાંક ખબર પણ હતી કે એવું કૈંક થયું હશે. જે જયેશ ભાઈના આપઘાત વખતે પણ થયું જ હતું. મોત પાછળ રોતા થાકતા નથી આપણે, જીવતા માણસને એટલો એકલો પાડી દઈએ છીએ કે એ મરી જાય અને દસ દિવસ સુધી કોઈ ને ખબર પણ ના પડે. મર્યા પછી એમના વિષે લખતા અટકતા નથી આપડે, અને એ જ જીવતા માણસ વિષે એની પાછળ બોલતા પણ નથી જ અટકતા આપણે. શરીફા એચ કે કોલજમાં પોલિટિકલ સાયન્સ ભણવા આવી ત્યારે મારુ બીજું વર્ષ શરુ થયું હતું. વક્તૃત્વ, વિચાર મંચ, એન એસ એસ અને તમામ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં એ કોલેજમાં આવતાની સાથે જ જોડાયેલી. સ્ત્રી કેન્દ્રી સાહિત્યમાં એને વધુ રુચિ હતી. એણે એક વાર શરીફાબેન વીજળીવાળાનાં 'શતરૂપા' પુસ્તક વિષે પુસ્તક દિવસે વક્તવ્ય આપ્યું હ...

પુલ બનાવાય છે પુલ

Image
પુલ બનાવાય છે પુલ,  શહેરમાં લાકડીઓ અને પથ્થરો ભેગા કરવા બનાવાય છે પુલ,  મજૂરોની માલિકો સુધી લઇ જવા બનાવાય છે પુલ,  કપચી, સિમેન્ટ અને રેતીને,  બંગલાઓ સુધી લઇ જવા બનાવાય છે પુલ,  નેતાઓને બંગલાઓથી સંસદ સુધી પહોંચાડવા બનાવાય છે પૂલ,  વસ્તીઓને શહેરમાંથી બહાર ફેંકી દેવા બનાવાય છે પુલ,  પૈસાના થોકડાઓને તિજોરીઓ સુધી પહોંચાડવા બનાવાય છે પુલ,  બિલ્ડરોના બાળકોના કરિયર બિલ્ડ કરવા બનાવાય છે પુલ,  કલ્પનાઓને ઇતિહાસ બનાવવા પણ બનાવાય છે પુલ,  નદીઓના વહેણની તાકાત છુપાવવા બનાવાય છે પુલ,  લોકોને તરવાનું ભુલાવી દેવા બનાવાય છે પુલ,  નદીમાં તરતી લાશોને છુપાવી દેવા બનાવાય છે પુલ,  બંને અલગ કાંઠાઓ ભેગા ન થઇ જાય એવા ડરથી બનાવાય છે પુલ,  બનાવાય છે પુલ, પુલ, ભૂલ, ભૂલ તારી છે,  પુલ પર ચાલવાની,  પુલને પુલ સમજવાની,  ચાલ, પુલ પર ચાલ,  પુલની વચ્ચે રહીને પગ પછાળ,  પુલ તૂટી જાય એ પછી,  પુલથી પુલ થઇને પેલે પાર ગયેલા સૌને નદીમાં નાખ...  - મૌલિકરાજ 30/10/2022 (મોરબીની ઘટનાનાં દ્રશ્યો જોયા પછી અને લોકોની ફાલતુ શ્રદ્ધાંજલિ...

Now 'Lokvacha' is the Publication House...

Image
 

FLAMES OF BLUE FIRE

Your teargas is burning our eyes. and the violence of your caste and religious hatred, our houses burning from hunger is that belly, which has walked 21 days to reach home burning still is the naked corpse of my sister that was found after three days, in the bushes of your field burning is the heart of my father a labourer who stares at the cold chimneys of the mills and my childhood too has become a burnt red like these bricks that I bake all the crop in the field, craving for water,  is burning itself down and my brother, to burn down his debt is burning out himself like a matchstick blowing hard in damp firewood my mother's lungs have become a furnace and her widow-like daughter-in-law awaiting the return of her labour husband is burning her adulthood chests of all men in my slum have become factories emitting beedi smoke and the degrees of young men are now burning at desi liquor breweries while you sit watching Ramayan...

नीली आग की लपटें (पांच अप्रेल २०२०की रातको नौ बजे पढनेकी कविता)

तुम्हारे आंसू गैस के गोलों से हमारी आँखे जल रही है और जल रहे है जाति-धर्म के हिंसा में हमारे घर भूख से जल रहा है वो पेट जो इक्कीस दिन के बाद... चल के अपने घर को पहुंचा है और जल रहा है मेरी बहन का नंगा बदन जो हमें तीन दिन बाद तुम्हारे खेतों की झाड़ियों से मिला है जल रहा है मेरे मजदुर बाप का मन उन बंद पड़ी हुई मिल की चिमनीयों को देख कर और जल कर लाल हो गया है मेरा बचपन इन भट्टीओं में ईंटो को सेक कर खेत का सारा अनाज पानी की तलाश में खुद को जला रहा है और मेरा भाई क़र्ज़ को जलाने खुद को माचिस की तीली बना रहा है गीली लकड़ियों को फूंकते-फूंकते मेरी माँ के फेफड़े खुद चूल्हा बन गए हैं और उसकी बेवा-सी बहु मज़दूर पति के इंतज़ार में अपनी जवानी जला रही है मेरी बस्ती के हर मर्द की छाती बीड़ी से निकले धुएं की फैक्टरी बन गई है और हर युवा लड़के की डिग्री देसी दारू की भट्टी में जल रही हे जहाँ तुम घर पे बैठे रामायण देख रहे हो वहां मेरा चाचा, मामा और फूफा मेरी चाची, मामी और फूफी के साथ महामारी के डर से, नंगे पाँव वनवास से लौट रहा है और तभी एक दिन, तुम टीवी पे आते हो और दिया जलान...

બાળકો, રંગભૂમિ અને ટનાક ટુમ ટુમ...

Image
‘૧૪ વર્ષથી નાના બાળકોને નાટ્યગૃહમાં લાવવા નહિ.’ ‘મોબાઈલ ફોન બંધ અને બાળકોને સાઈલેંટ મોડ પર રાખવા વિંનતી.’ ‘જો આપ આપની સાથે નાનું બાળક લાવ્યા હોવ અને એ રડે કે અવાજ કરે તો એની ઓડીટોરીયમની બહાર લઇ જવું’ આ વાક્યો મોટાભાગે આપણને નાટક શરુ થતા પહેલા સૂચના સ્વરૂપે અથવા નાટ્ય ગૃહની બહાર લખેલી નોટીસ સ્વરૂપે વાંચવા કે સાંભળવા મળતા હોય છે. જો કે આ સુચનાઓની જરૂર નથી હોતી એવું બિલકુલ પણ નથી. જરૂર હોય છે. ચાલુ નાટકમાં કલાકારો પરેશાન થાય, એ વાત સો ટકા સાચી છે અરે માત્ર એક્ટર જ નહિ પણ હોલમાં બેઠેલા પ્રેક્ષકોનો પણ રસભંગ થતો હોય છે. એક નાટકનાં શો પહેલા તો પ્રેક્ષકો પર ટીખળ થતી કૈંક આવી સુચના આવે છે કે “નાટકના કલાકારો પાંચ સાત મહિનાથી પ્રેક્ટીસ કરીન તૂટી ગ્યા હોયન, મરી ગ્યા હોય અને એની ઉપર તમે તમારા છોકરા છુટ્ટા મેલી દોને એ તમને શોભતું નથ...” આ વાતમાં દરેક કલાકર સમંત થશે જ .... હું એક વાર ઠાકોરભાઈ દેસાઈ હોલમાં ખુબ જાણીતા ગુજરાતી નાટ્યકારનું નાટક જોવા ગયો હતો. નાટક શરુ થતા પહેલા બધી સુચનાઓ અપાઈ ગયી હતી. તેમ છતાં નાટક બરાબર જ્યારે એની મધ્યમાં પહોંચેલું એટલામાં જ એક બાળકએ સહેજ સહેજ રડવાનું શર...